તમારા કામનું / લગ્નગાળા પહેલા અચાનક સોનાના ભાવમાં થયા મોટા બદલાવ, હજુ પણ આટલી સસ્તી કિંમતમાં મળી રહ્યું છે ગોલ્ડ

weekly gold price 7 to 11 november know the new rate kitna sasta hua sona

સોનાના ભાવ એક વખત ફરીથી વધવા લાગ્યા છે. જો કે, હજી પણ કિંમતો આ વર્ષના સૌથી હાઈ રેટને પાર નિકળી નથી. આ અઠવાડિયે સોનાની કિંમતો 52 હજારના આંકડાને પાર કરી ગઇ છે. લગ્નની સિઝનમાં સોનાના ભાવ હજી વધુ આગળ વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ