વેડિંગ સ્પેશ્યિલ / ગુજરાતી લગ્નમાં પંજાબી ડિશ આઉટડેટેડ, મહારાષ્ટ્રીયન વાનગીઓનો ટ્રેન્ડ વધ્યો

Wedding Special Maharashtrian Dishes Trend is in For Gujarati Marriage

અત્યારે લગ્નસરાની સિઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે યજમાનો પણ પ્રસંગમાં આવેલા મહેમાનોને જુદી જુદી વાનગીઓ ખવડાવવાના મૂડમાં છે. હાલમાં ચાલી રહેલી લગ્ન સિઝનમાં ભોજનમાં લિમિટેડ મેનુ અને મહારાષ્ટ્રીયન ફૂડનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અન્નનો બગાડ ન થાય તે માટે પણ હવે જાગૃતિ આવવા લાગી છે. લોકો મનપસંદ પણ બગાડ ન થાય તેવું મેનુ પસંદ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ