ચોંકાવનારો કિસ્સો / વધુ પડતા મેકઅપથી ચહેરો સોજી જતા દુલ્હન પહોંચી હોસ્પિટલ, ICUમાં દાખલ કરાતા લગ્ન પોસ્ટપોન

Wedding postponed after bride reaches hospital with swollen face due to excessive make-up, admitted to ICU

મહિલા કંઈક નવુ ટ્રાય કરવા માંગતી હતી અને ફાઉન્ડેશન લગાવ્યા પછી તેણે સ્ટીમ લીધુ. આ પછી તરત જ તેનો ચહેરો કાળો પડી ગયો અને સોજી ગયો. હાલ પરિવારજનોએ બ્યુટી પાર્લરના માલિક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ