નિયમભંગ / વડોદરામાં રાત્રી કર્ફ્યૂના ઉડ્યા ધજાગરા, મોડી રાત્ર સુધી લગ્નમાં ડીજે વાગ્યું, જુઓ VIDEO

Wedding DJ party despite night curfew in Vadodara

વડોદરાના નવા યાર્ડમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો, યુવકના લગ્નની ડીજે પાર્ટીમાં મોડીરાત સુધી નાચગાન ચાલ્યું હતું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ