ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ભુજ / વડઝર ગામે લગ્નપ્રસંગમાં ભીડ ભેગા કરવા મામલે આ લોકો વિરૂદ્ધ ફરિયાદ, ગીતા રબારીએ કર્યો હતો સંગીત કાર્યક્રમ

Wedding crowd Complaint Vadzar village bhuj Singer Geeta Rabari Program

ભુજ તાલુકાના વડઝર ગામમાં કોવિડ ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરી લગ્ન યોજનાર ગામના મહિલા સરપંચના પતિ પૃથ્વીરાજસિંહ સોઢા સામે પોલીસે ગુનો નોંધાયો છે. મહત્વું છે કે, કોરોનાકાળમાં કચ્છના વડઝર ગામમાં લોકગાયિકા ગીતા રબારીનો સંગીત કાર્યક્રમ યોજાયો હતો. આ માટે કોઇપણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ