OMG / ઘોડી ચડે તે પહેલા જ 'બેવફા વરરાજા'ને ઉપાડીને લઈ ગઈ પોલીસ, યુવતીના ખુલાસાથી દુલ્હન પણ ચોંકી

wedding ceremony lying to girlfriend groom reached jail instead of mandap indore

મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી પોલીસે એક દુલ્હાની ધરપકડ કરી છે. બેંકમાં તેની સાથે કામ કરનારી યુવતી સાથે તેનો પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. લગ્નનુ વચન આપીને યુવકે ઘણી વખત પ્રેમિકા સાથે શારીરીક સંબંધ બનાવ્યા હતા અને ત્યારબાદ તે ચુપચાપ બીજી યુવતી સાથે લગ્ન કરવા લાગ્યો.

બ્રેકિંગ ન્યૂઝ