વિવાદ / ભગવાન શ્રી રામ અને શિવજી પર અભદ્ર ટિપ્પણી પર વૅબ સિરીઝ 'તાંડવ' વિવાદમાં 

Web series taandav's controversy

સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડીયા, સુનિલ ગ્રોવર વેગેરે જેવા સિતારાઓની વૅબ સિરીઝ તાંડવનું ટ્રેલર આવ્યુ ત્યારથી તે ખુબ જ ચર્ચામાં હતી. હવે જ્યારે તે રિલીઝ થઇ છે ત્યારે તેના પહેલા જ દિવસે વિવાદ ઉભો થઇ ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ