વરસાદ / હવામાન વિભાગની આગાહી અનુસાર આ અઠવાડિયામાં અનેક રાજ્યોમાં થઈ શકે છે વરસાદ

weather will change in these districts on 28 and 29 january as snowfall and rain likely to occur

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓના સંપર્ક પણ અટકી ચૂક્યો છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શીતલહેરને કારણે અનેક રાજ્યો પ્રભાવિત છે. જેના કારણે વરસાદની શંકા હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયાના અંત સુધી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ