આગાહી / આગામી 48 કલાક જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની ચેતવણી

Weather Will Change In Himachal Pradesh Jammu And Kashmir And Uttarakhand

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે 4 દિવસથી સમસ્યાનો સામનો કર્યા બાદ રવિવારથી ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદ સાથે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં પણ સોમવારે હવામાનમાં પલટો જોવા મળી શકે છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ