હવામાન / આ પાંચ જિલ્લાઓમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ અલર્ટ આપ્યું

 weather updates imd monsoon rain alert

ભારે વરસાદને કારણે દિલ્હી અને મુંબઈની હાલત ખતરનાક થઈ ગઈ છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ