દેશ / હવામાનમાં ફરી પલટો: બિહાર અને રાજસ્થાનમાં વરસાદની આગાહી, મહારાષ્ટ્ર-એમપીમાં કરા પડશે

Weather Update: Possibily of light rain in rajasthan and bihar, maharasthra MPs atmosphere will change

કાળજાળ ગરમીની વચ્ચે દેશનાં કેટલાક રાજ્યોમાં સામાન્ય કરા સાથે વરસાદ પડવાની આગાહી છે. આગામી થોડા દિવસમાં વાતાવરણમાં પલટો થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ