વરસાદ / ચોમાસાને લઇ હવામાન વિભાગની આગાહી, અહીં અનુમાન કરતાં 3 દિવસ વહેલો આવશે વરસાદ

Weather Update: Monsoon Comes Early in Delhi this Season

હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીમાં આ વર્ષે ચોમાસું અનુમાન કરતાં 3 દિવસ વહેલું આવી શકે છે. એટલે કે 25 જૂન સુધીમાં ચોમાસું અહીં પહોંચી જશે. 22થી 24 જૂન સુધી યૂપીના કેટલાક ભાગોમાં તથા પર્વતીય વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ