રાજસ્થાન / આજે ફરી થઈ શકે છે ભારે વરસાદ, આ 12 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ અને 4માં યલો એલર્ટ

weather update monsoon activity forecast possibility of rain again today orange for 12 districts nd yellow alert in 4

ઓગસ્ટ મહિનામાં દેશમાં અનેક જગ્યાઓએ વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વરસાદે જોર પકડ્યું છે. પ્રદેશના અનેક ભાગમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે શુક્રવારે પ્રદેશના અનેક ભાગમાં વરસાદની શક્યતા જણાવી છે. હવામાન વિભાગે 21 ઓગસ્ટે દક્ષિણ -પૂર્વ રાજસ્થાનના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ