ચોમાસુ / આ સ્થળોએ ભારે પવન સાથે પડી શકે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

weather update meteorological department issued rain alert

હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. રાયગઢ,થાણે,જલગાંવ અને નાસિકમાં વરસાદ થવાની શક્યતા છે. આગામી 4 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ