હવામાન / ઉત્તર -પશ્ચિમ ભારતમાં હજું ઘટશે તાપમાન, ક્યાંક વરસાદ અને ક્યાંક ઠંડા પવન ફુંકાવાનું અનુમાન

weather update for 10 january all states and union territorie delhi cold wave cold snow fall and winter

દેશના અનેક ભાગોમાં તાપમાનમાં ઘટાડો પહેલાથી નોંધાયો છે. વરસાદના કારણે કેટલાક ભાગમાં તાપમાનમાં ઘટાડો આવ્યો અને શીત લહેર ચાલી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં બરફ વર્ષા રોકાઈ રોકાઈને ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ