વરસાદ / ઉત્તર ભારતમાં ભારે વરસાદ, રાજ્યોમાં પૂરની સ્થિતિ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

weather update delhi ncr weather rain alert thunderstorm alert

ઉત્તર ભારતમાં ભારે વરસાદનો સિલસિલો ચાલૂ છે. પંજાબમાં ભાખડા બંધમાંથી પાણી છોડવાને પગલે એલર્ટ અપાયું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાન સુધી પહોંચી ગયું. હવામાન વિભાગ અનુસાર જમ્મૂ કાશ્મીર, ઉત્તરાંખડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આવનાર 48 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ