મુશળધાર / દિલ્હી-NCRમાં મુશળધાર વરસાદ, તુટ્યો 19 વર્ષનો રેકોર્ડ, આ રાજ્યોમાં એલર્ટ જાહેર

weather update delhi ncr rain and many parts of the country

રાજધાની દિલ્હીના ઘણાં વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લાં બે દિવસથી પડતો સતત વરસાદ ગુરૂવારે પણ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારો જળબંબાકાર બન્યાં હતા. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ