હવામાન / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ગુજરાતમાં આવનારા 3 દિવસ ભારે, કોલ્ડ વેવની આગાહી

Weather Update 3 days cold wave in Gujarat

ગુજરાતમાં આવનારા 3 દિવસ અતિથી ભારે હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે, હવામન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આવનારા 3 દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ