એલર્ટ / ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ, તો મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી

weather update 16 february imd rain alert

હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ- કાશ્મીર ઉપરાંત 15 ફેબ્રુઆરી બાદ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિસા, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાના અને તમિલનાડુમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ