હવામાન / ફરી એક વાર ચિંતાના વાદળો છવાયા, આગામી 24 કલાકમાં દેશમાં થઈ શકે છે વરસાદ, જગતનાં તાતને ટેન્શન

weather to worsen again due to western disturbance rain and snowfall

દેશમાં ફરી એક વાર પશ્ચિમ વિક્ષોભ સક્રિય થઈ રહ્યું છે. તેનાથી હવામાન બદલાવાથી દેશમાં કેટલાય ભાગોમાં ફરીથી વરસાદ શરૂ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ