અલર્ટ / વાયુના વમળો કચ્છ પહોંચશે, હવામાન વિભાગની આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Weather section vayu cyclone heavy rain Gujarat

દરિયામાં નબળુ પડેલું વાયુ વાવાઝોડું આજે કચ્છ પહોંચશે. કચ્છમાં વાવાઝોડાને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ કચ્છથી વાવાઝોડુ 207 કિલોમીટર દૂર છે અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બીજી બાજુ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ