હવામાન / કોરોના સંકટમાં હજુ દેશમાં આગામી દિવસોમાં આ તારીખે વરસાદની આગાહી

weather IMD forecast light rain likely delhi and ncr

દિલ્હી-એનસીઆર (NCR) માં 8 અને 9 એપ્રિલ મહિનામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ સહિત કેટલાંક ભાગમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાં સામાન્ય બરફવર્ષા પણ જોવા મળી છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ કમજોર પડતું જોવા મળી રહ્યું છે. જેના કારણે આગામી બે-ત્રણ દિવસ હવામાન ચોખ્ખું જોવા મળશે. આ અઠવાડિયામાં ઉત્તર, પૂર્વી અને મધ્ય ભારતમાં તાપમાનમાં વધારો જોવા મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ