હવામાન વિભાગ / દક્ષિણ ભારતમાં 'ફેની' વાવાઝોડાંને લઇ હાઇ અલર્ટ, આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Weather forecasts: Fanny storm alert in south india next 24 hours

બંગાળની ખાડીમાંથી ઉદભવતા ચક્રવાતનું તોફાન 'ફેની'નાં ધમકીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં હાઇ એલર્ટ જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) દ્વારા તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં આગામી થોડા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી દર્શાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ