મહત્વના સમાચાર / ઉત્તરાયણના દિવસે પવન વિલન બનશે કે નહીં? હવામાન વિભાગે કરી મહત્વની આગાહી

weather forecast wind in uttarayan festive 2021

રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનાવાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ આજે ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઇને રાજ્યમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ઉત્તરાયણને લઇને હવામાન વિભાગની આગાહી મુજબ દિવસભર પવનની ગતિ સામાન્ય રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ