આગાહી / મેઘરાજા! હવે તો ખમૈયા કરો! હવામાન વિભાગનું Alert, લો પ્રેશરના કારણે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

weather forecast updates today 28 november low pressure south andaman sea heavy rainfall alert imd mausam rain cold

તામિલનાડુના દક્ષિણ દરીયાકાંઠાના વિસ્તારો અને તેની આજુબાજુના ક્ષેત્રો પર દબાણનું ક્ષેત્ર રહેલુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 29 નવેમ્બર સુધી દક્ષિણ અંદામાન સાગરની ઉપર બીજુ એક ઓછું દબાણનું ક્ષેત્ર રહેવાની સંભાવના છે. ત્યારબાદ આગામી 48 કલાકમાં આ દબાણ બદલાઈને પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ