આગાહી / રાજસ્થાનમાં 50 ડિગ્રીમાં શેકાયા નગરજનો, આગામી 24 કલાકમાં મળી શકે છે લૂથી રાહત

weather forecast updates imd issues alert for heat wave monsoon alert weather

દિલ્લી અને NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. દેશના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ કાળઝાળ ગરમીથી હાલ રાહત મળવાની કોઈ સંભાવના નથી. જો કે ગરમીની વચ્ચે કેટલાક રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર અને મધ્ય ભારતના મેદાની પ્રદેશોમાં સુકી હવા ચાલી રહી છે. જેના કારણે આગામી 24 કલાક લૂની સ્થિતિ રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ