વાવાઝોડુ / Cyclone Amphan: ભયાનક વાવાઝોડા 'અમ્ફાન'થી 10ના મોતની આશંકા, કોલકાતામાં કેટલીક ઇમારતોને નુકસાન

weather forecast todays updates super cyclone amphan imd alert 14 lakh people shifted in odisha heavy rain mansoon

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક ભાગોમાં ભયાનક વાવાઝોડુ 'અમ્ફાન' ત્રાટક્યું છે. બંગાળ અને ઓરિસ્સામાં ઝડપી હવાઓની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. 21 વર્ષ બાદ ફરી વાવાઝોડાથી તબાહીનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે 'અમ્ફાન' વાવાઝોડાથી પ.બંગાળમાં 10 લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ