ચોમાસું / વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર નહીં, હવામાન વિભાગે 24 કલાક માટે 10 રાજ્યોમાં આપ્યું એલર્ટ

weather forecast today rain update imd alert for heavy rain thunderstorm and lightning

દેશમાં ચોમાસાની તૈયારીઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થશે. કેરળ બાદ કર્ણાટકમાં ચોમાસું આવશે. વાવાઝોડા બાદ ચોમાસું સામાન્ય રહેશે. ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર થશે નહીં. છેલ્લા 2 દિવસથી વરસાદને કારણે ગરમીનો પારો ગગડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ