આફત / નિસર્ગ વાવાઝોડું નબળું પડતા મહારાષ્ટ્ર પરથી મોટી આફત ટળી, પવન સાથે વરસાદ યથાવત

weather forecast today cyclone nisarga

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રમાં મુંબઇ નજીક આવેલ તટીય વિસ્તારો સાથે આજે ટકરાતા મોટાપાયે વિનાશ સર્જી દીધો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તોફાન 120 કિલોમીટરની ઝડપે તટીવ વિસ્તારમાં ટકરાયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ