મેઘ મલ્હારમ્ / રાજધાની દિલ્હી પાણી-પાણી, પોલીસ તંત્ર માટે બન્યો આ સૌથી મોટો માથાનો દુઃખાવો

weather forecast today 19 august delhi ncr rain

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ બાદ દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ. દિલ્હીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચારેય તરફ બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર કોઈ વાહનોની અવર જવર પણ નથી દેખાઈ રહ્યા. ઉલ્લેખનીય છે કે, તો કેટલાક ટુ વ્હીલર ચાલકો પણ પાણીમાં ફસાઈ ગયા છે. કેટલાક બાળકો રોડ પર ભરાયેલા પાણીમાં મસ્તી પણ કરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ