સૌરાષ્ટ્ર / શિયાળો કે ચોમાસું ? જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા, હજુ આ બે દિવસ આગાહી

weather forecast Saurastra junagadh rain

એક તરફ રાજ્યના હવામાન વિભાગે ફરીવાર વરસાદની આગાહી કરી છે ત્યારે જૂનાગઢ શહેરના માળીયા હાટીનામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ કેશોદના અજાબ ગામમાં પણ વરસાદ પડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ