હવામાન વિભાગ / 3 દિવસની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતો ચિંતામાં

Weather forecast Saurashtra Rain Amreli rajula botad

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ