આગાહી / હવામાન વિભાગે કરી માવઠાંની આગાહી, આગામી 3 દિવસોમાં અહીં પડી શકે છે વરસાદ

Weather forecast for rain in the next 3 days in Gujarat

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાક કમોસમી વરસાદ તો ક્યાક વાદળછાયુ વાતાવરણ રહ્યુ છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી ગયા છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. અમદાવાદમાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીમાં આંશિક રાહત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ