આગાહી / ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું, આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે માવઠું

 Weather Forecast: rain forecast in Gujarat in next 48 hours

હવામાન વિભાગના વરતારા મુજબ 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની વકી જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની વરસી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ