હવામાન / આગામી 48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતાની લહેર

weather forecast rain alert in saurashtra and kutch

દુનિયાભર સહિત ભારતમાં એક બાજુ જ્યાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને ગુજરાતમાં કોરોના વાયરસને લઇને આજરોજ એક વધુ મૃત્યું સામે આવ્યું છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ