હવામાન / કોરોનાની દહેશત વચ્ચે રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકના નુકસાનને લઇને ચિંતા

weather forecast rain alert in gujarat

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને આજરોજ ખેડા તેમજ ભરૂચના જંબુસર વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ