હવામાન વિભાગ / કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું એલર્ટ

weather forecast rain alert in gujarat

રાજ્યમાં હવામાન વિભાગે વાતાવરણને લઇને આગાહી કરી છે. સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા આગામી 24 અને 27 માર્ચ સુધી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જો કે હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી જોવા મળી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ