વાતાવરણમાં પલટો / ગુજરાતમાં ઠંડીની વચ્ચે આગામી 48 કલાક માવઠાની આગાહીઃ અમદાવાદ-રાજકોટમાં પલટાયું વાતાવરણ

weather forecast rain alert gujarat ahmedabad and rajkot

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં આગામી 48 કલાક વરસાદી વાતાવરણ જોવા મળશે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેને લઇને આજરોજ વહેલી સવારથી અમદાવાદ-રાજકોટના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ