હવામાન વિભાગ / ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, બોટાદ-બનાસકાંઠાના વાતાવરણમાં જોવા મળ્યો પલટો

weather forecast rain alert  botad banaskantha

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 17 અને 18મી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યના બોટાદ અને બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ