વરસાદી સિસ્ટમ / અરેબિયન સી માં બની રહેલા લો પ્રેશરથી ગુજરાતમાં ફરી વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી

weather forecast rain alert agin in south gujarat valsad navsari bharuch

ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના પગલે રાજ્યના નદી-નાળા સહિત ડેમોમાં પાણીનું જળસ્તરમાં સતત વધારો થયો છે. જેને લઇને રાજ્યના અનેક ડેમો ઓવરફલો થયેલા જોવા મળ્યાં છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અરેબિયન સી માં બની રહેલા લૉ પ્રેશરના પગલે રાજ્યમાં ફરી વરસાદની વકી કરવામાં આવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ