એલર્ટ / હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દ્વારકા-માંગરોળના દરિયામાં જોવા મળ્યો કરંટ

Weather forecast rail alert dwarka mangrole high tide

હવામાન વિભાગ દ્વારા 21મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સર્જાતાં વરસાદની સંભાવના છે. જ્યારે 23 જૂન બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ત્યારે વરસાદની આગાહી અગાઉ દ્વારકા અને જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ