હવામાન / ગુજરાતમાં આજથી મેઘો મંડાશે: 5 દિવસ ચોમાસુ ભરપુર જામશે, તોફાની વરસાદની આગાહી

Weather forecast monsoon 2020 5th July to 10 July heavy rain in Gujarat

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગે પણ આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને આવનારા પાંચ દિવસ ગુજરાતના અમુક જિલ્લા જળબંબોળ થશે તેવી આગાહી કરી છે. ચોમાસું ભરપુર જામશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ