એલર્ટ / મુંબઈમાં ભારે વરસાદ : ફ્લાઈટ્સના રુટ બદલી અન્ય રાજ્યોની સિટીમાં ડાયવર્ટ કરાઈ, શહેરના આવા થયા હાલ

weather forecast live updates orange alert for heavy rain in mumbai

ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે, આગામી 2 દિવસ દિલ્હીમાં શુષ્ક વાતાવરણ રહેશે અને સપ્તાહના અંતમાં વરસાદ થશે. દરમિયાનમાં મુંબઈમાં વરસાદ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. જેમાં મુંબઈ અને આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ