હવામાન વિભાગ / આગામી 48 કલાક રાજ્યભરમાં વરસાદની આગાહી, રાજકોટમાં તમામ કર્મચારીઓની રજા રદ્

Weather forecast in Saurashtra South gujarat rajkot

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 અને 10 તારીખે પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો નર્મદા, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. તો ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. તો આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ