હવામાનમાં પલટો / માર્ચમાં ફેબ્રુઆરીની ફિલિંગ: ગુજરાતમાં મૌસમની મિસઅન્ડરસ્ટેન્ડીંગ, ઉનાળામાં વરસાદ અને ઠંડી

weather forecast in Gujarat cold in March 2020

ગુજરાતમાં હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે કહેવું મુશ્કેલ થઈ પડ્યુ છે. કારણ કે, ગરમીની મોસમમાં વરસાદ પડી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ વહેલી સવારે અને મોડી રાતે કાતિલ ઠંડી પડી રહી છે. સ્વેટર અને શાલ જે ધોવાઈને માળિયે ચઢી ગયા હતા તે ફરીથી બહાર કાઢવાનો સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યુ છે. મોસમ પણ મિસઅન્ડસ્ટેન્ડિંગ કરતુ હોય તેવો ઘાટ ઘડાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ