હવામાન / અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી

weather forecast heavy rain alert in gujarat

ગુજરાતમાં એક તરફ કોરોનાવાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યભરમાં આગામી 4 દિવસ દરમિયાન મેઘમહેર જોવા મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ