હવામાન વિભાગ / કોરોના સંકટ વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમી અને લૂ નો કહેર, આ રાજ્યમાં વરસાદની આગાહી

weather forecast heat wave north and west india rail alert

ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા બધા વિસ્તારો આ દિવસોમાં લૂની ઝપેટમાં આવી ગયા છે. રાજસ્થાનના ચરુમાં મંગળવારે પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયેલો જોવા મળ્યો. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં પાલમ કેન્દ્રમાં સૌથી વધુ તાપમાન 47.6 ડિગ્રી નોંધાયું, જ્યારે શહેરના ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 6 ડિગ્રી વધારે જોવા મળ્યું. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આસામ અને મેઘાલયમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ