આગાહી / આ 5 રાજ્યોમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત, જાણો ક્યાં લાગૂ પડશે ઓરેન્જ અને યલો એલર્ટ

Weather Forecast heat Wave in all part of countries in next 5 Days

દેશના અનેક ભાગમાં ભીષણ ગરમી શરૂ થઇ ગઇ છે. ઉત્તર અને મધ્ય ભારત દિલ્લી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યૂપી, મહારાષ્ટ્ર, તેલંગાણા છત્તીસગઢ સહિત 9 રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. અને તાપમાન 40થી 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 4 દિવસમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. મધ્ય પ્રદેશ સહિત 6 રાજ્યમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ