વરસાદ / ફરી આ તારીખે પડી શકે વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Weather Forecast Gujarat Rain Alert ambalal patel

રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 13 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ