અલર્ટ / કોરોનાએ તો લગ્નની મજા બગાડી જ હતી, હવે આ દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

Weather forecast gujarat rain alert

ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. જેમાં ભર શિયાળે ફરી હવામાન વિભાગ દ્વારા આગામી 10 અને 11 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ